Very Nice હિંમતની બે વ્યાખ્યા By चेतन ठकरार on May 21, 2012 • ( Leave a comment ) હિંમતની બે વ્યાખ્યા છેઃ અન્યાય થતો હોય ત્યારે બધા વચ્ચે ઊભો થઈને સાચી વાત સાફ સાફ સંભળાવી દે અને હિંમત એનું પણ નામ છે, જ્યારે પોતાની ભૂલ થઈ હોય ત્યારે બેસીને બીજાની વાત શાંતિથી સાંભળી પણ લે..!! Share this:WhatsAppTweetEmailTelegramPrintMoreLike this:Like Loading... Related Categories: Very Nice Tagged as: Nice