Poems / कविताए

પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર

પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર
નથી બેંકમાં અનાજ કે નથી ઘરબાર
શું ખાવા મળશે ને ક્યાં, નથી કોઈ ખબર
તાપને ઠંડી સહન કરે છે, બારેમાસ બેસુમાર
છ્તાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ
પ્રભુ પર શ્રધા રાખી, જીવે છે દિવસ અને રાત
અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત
બધું હોવા છતાય, કરે છે રોજ પૃભુને ફરિયાદ.

Leave a Reply