Poems / कविताए

અનુભવી તો જુઓ

કોઇ ને સમજાવતા પહેલા કોઇને સમજી તો જુઓ .. .. !!
ભુલવાનુ કહેતા પહેલા કોઇને ભુલી તો જુઓ .. .. !!
સલાહ તો કોઇ પણ આપી શકે .. .. !!
સલાહ આપતા પહેલા કોઇની મજબુરી અનુભવી તો જુઓ .

2 replies »

Leave a Reply