Month: May 2012

મને…..

ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ? જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને ! સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને. સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો, કે તમારા પ્રેમમાં મેં […]

મુજમાં વસે છે પ્રેમ…!

પીંજરું કાપીને પાંખ આપે તે પ્રેમ, ને અંધકારમાં પણ પ્રકાશ આપે તે પ્રેમ…! આમ તો હજારો મળે ઠોકર આપી જનારા, પણ ભરતોફાને હાથ આપે તે પ્રેમ…! લાંબા હશે શ્વાસ, ક્યાં છે એટલો વિશ્વાસ ? જે શ્વાસે શ્વાસે વિશ્વાસ આપે તે પ્રેમ…! વિરોધનો વાવટો તો હર કોઈ લહેરાવે, જે […]

જન્મદિન

જન્મદિન એક એવો દિવસ છે કે આવે ત્યારે બીજાઓ રાજી થાય છે, પણ આપણો રાજીપો બાળક હોઈએ ત્યાં સુધી જ ટકે છે. બાળક તરીકે હજુ આખો આઈસ્ક્રીમ બાકી છે, એવી લાગણી રહે છે. મોટા થતા જઈએ એમ આઈસ્ક્રીમ ઓગળતો ચાલે છે. ત્રીસી ક્રોસ કર્યા પછી હવે આઈસ્ક્રીમ કેટલો […]

હિંમતની બે વ્યાખ્યા

હિંમતની બે વ્યાખ્યા છેઃ અન્યાય થતો હોય ત્યારે બધા વચ્ચે ઊભો થઈને સાચી વાત સાફ સાફ સંભળાવી દે અને હિંમત એનું પણ નામ છે, જ્યારે પોતાની ભૂલ થઈ હોય ત્યારે બેસીને બીજાની વાત શાંતિથી સાંભળી પણ લે..!!

અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી

અમે ચાંદો સૂરજ રમતા’તા રમતાં રમતાં કોડી જડી કોડીનાં મે ચીભડાં લીધાં ચીભડે મને બી દીધાં બી બધાં મે વાડમાં નાખ્યાં વાડે મને વેલો આપ્યો વેલો મેં ગાયને નીર્યો ગાયે મને દૂધ આપ્યું દૂધ મેં મોરને પાયું મોરે મને પીછું આપ્યું પીંછુ મેં બાદશાહને આપ્યું બાદશાહે મને ઘોડો […]

પપ્પાને જોઈએ પરિણામ

પપ્પાને જોઈએ પરિણામ ને મમ્મીને જોઈએ હોમવર્ક છે ઘરમાં બધું જ છતાંય મને લાગે એ નર્ક પપ્પાને મોટો ઍન્જિનિયર ને મમ્મીને જોઈએ ડૉક્ટર હું તો છું દીકરો કે પછી હૅલિકોપ્ટર ? ભણવું મારે શું ભવિષ્યમાં એ નક્કી કરે છે કોણ ? નથી હું એકલવ્ય પણ હું છું મારો […]

સરસ શાયરી

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું … જીવન-જીવન …મૃત્યુ-મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું … મને નથી […]

તું મને ભગવાન એક વરદાન આપી દે,

તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જીન્દગીનું નામ છે બસ બોજ ને બંધન આખરી અવતારનું મંડાણ બાંધી દે… જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખુબ […]

ક્રુરતા

મારા પ્રેમ ની ક્રુરતાભરી મજાક મેં જોઈ છે . . . એણે કરેલી સંબંધો ની હોળી મેં જોઈ છે . . . એની આંખ માં ખોટા આંશુઓ ની ધાર મેં જોઈ છે . . વાહ વાહ ના કરો દોસ્તો મારા . . . મસ્તક ઝુકતા હતા મારી જે કબર […]

તારો વિચાર કરી ..

તારો વિચાર કરી .. !! તારી યાદો સાથે રમવાની આદત છે મને .. !! કલ્પનાના બાણ દોડાવી .. !! તને નીહાળવાની આદત છે મને .. !! નહી ભુલી શકુ તને .. !! અને નહી ભુલવા દઉ તને .. !! તારા સ્વપ્નોમા આવી વીહરવાની આદત છે મને .. .. !

ઈશ્વર

એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ. બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું. દરેક દશ્યમાં એક જોડ તેનાં […]

બધા મિત્રો જે પોતાના વતન થી દૂર અને વતન ની યાદ માં જીવે છે તેના માટે…………..

વતન ની વાટ માં અહિયાં વીત્યા છે વરસો, દિલ માં જે રહી ગયા એ સપના કેમ ભરસો…!! પરદેશમાં એકલા જ જીવન ના તાતણા બાંધશો, જીવન ના એકાંત માં આંખો માંથી આંશુ સારશો..!! એકલતા ના આ સમુદ્ર માં હજુ પણ તમે તરસો, પણ આવી જીંદગી માં તમે કાંઠે આવી […]

હું અંધારાના પ્રેમમાં

હું અંધારાના પ્રેમમાં છું, આ વાતની જ્યારે મને જાણ થઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કહેવો હોય તો એને પ્રથમ દષ્ટિનો પ્રેમ કહી શકાય. મારી માએ રૂની વાટથી પાડેલી મેશનું મને પ્રથમ આંજણ કર્યું ત્યારે એની શરૂઆત થઈ. કપાળના ખૂણે મેશનું ટપકું કર્યું ત્યારે મારો અંધારા સાથેનો […]

સંપૂર્ણ

કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે. વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. […]

મારા સુખ દુ:ખ માં સાથ આપનારી છે તું મમ્મી,

મારા સુખ દુ:ખ માં સાથ આપનારી છે તું મમ્મી, જો તું ના હોઈ તો જીવન માં છે સુખ ની કમી. જાણું છું કે માં એ માં બીજા બધા વગડા ના વા, તો પણ કરું છું મમ્મી તારી સાથે ઝગડા. વિચારું છું હું મમ્મી કે તને કહું kem ? […]

મહોબતમાં

જરા ય ધ્યાન રહેતું ન અન્ય બાબતમાં, સમય પસાર થઈ જાય છે મહોબતમાં. સંબંધ ફેરવાઈ જાય છે પછી લતમાં, પ્રથમ તો આવવાનું હોય માત્ર સોબતમાં. પીધા પછી તો બધું પાણી થઈ જવાનું છે, છતાં ય કેફ છે શરાબમાં ને શરબતમાં. તમે ય પ્રેમમાં એવી કરી પરીક્ષા કે, હું […]

મારી દીકરી જ મારી ખુશી

વિશ્વવિજેતા બાપને ય બે જ આંસુડે…પરાજિત કરતી અનેએ જ બે આંસુડે લાગણીના પૂરમાં ભીંજવતી એનું નામ દીકરી રમતાં, કૂદતાં, હસતાં, તોફાન કરતાં,એ જ દીકરી ક્યારે આનંદના આંસુડા વહાવતી એની ય ખબર નથી રહેતી પપ્પાનો જન્મદિવસ તો જાણે મહોત્સવ જ …! સરપ્રાઈઝ ગિફ્ટ આપવાછાનીમાની ….!! પણ, બધાને ખબર હોય […]

‎***** પડે છે *****

પુજાવવા માટે પ્રભુએ પણ પથ્થર બનવું પડે છે. પ્રકાશવા માટે દિવાએ પણ રાતભર બળવું પડે છે. કાંઇ લીધા વગર આ દુનિયામાં કયાં કોઇ આપે છે. ફૂલ થતાં પહેલાં બીને માટીમાં મળવું પડે છે. બે-ચાર જામ વધારે આપ જે સાકી કે, શરાબી બનવા માટે લથડવું પડે છે. જીવતે જીવ […]

હું એનો એ જ છું.

બધું જગત દીસે નવું ભલે, હું એનો એ જ છું, તું આમથી કે તેમથી કળે, હું એનો એ જ છું. હું આવ-જાના પંથનો સદાનો રાહગીર છું, તું શ્વાસ બોલ કે હવા કહે, હું એનો એ જ છું. નવા વિકલ્પ, યોજના, નવા નવા સમીકરણ; નવા સવાલ છે, જવાબ છે, […]

તું કહે છે….હું કહું છું….

તું કહે છે જાત પગલું ક્યાં ચૂકી? હું કહું છું આયના આગળ ઝૂકી. તું કહે છે શ્વાસને સમજાવી જો. હું કહું છું આંખ સામે લાવી જો! તું કહે છે હાથનો બસ મેલ છે, હું કહું છું રેખાઓ સામેલ છે. તું કહે છે રંગ ઉડાડ્યો હશે, હું કહું છું […]

માળો થઈ ગયો.

લાગણીની ટોચ પર પહોંચ્યા ને પરદો થઈ ગયો, એક ગરવો સાથ પળમાં ઓર ગરવો થઈ ગયો. વાતમાં નહિતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં, આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો. છે બહુ અપરાધ સંગીત બોલવું અહીંયાં છતાં, આપને જોયા અને મારાથી ટહુકો થઈ ગયો. આંખથી સ્પર્શી […]

આવશો

સામે રહો નહીં તો સપનામાં આવશો નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો ને જો નદી થશો તો દરિયામાં આવશો ચારે તરફ તમોને જોયા કરું છતાં ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર અફસોસ કે નગરના નકશામાં […]

“ભગવાન કેવો છે ?”

એક વ્યક્તિ વાળંદની દુકાન પર બાલદાઢી કરાવવા માટે આવ્યો. વાળંદે જેવું તેનું કામ શરુ કર્યું કે તેઓની વચ્ચે એક સંવાદ શરુ થયો. તેઓએ ઘણા બધા ટોપિક પર વાતો કરી. અંતે જયારે ભગવાનની વાત નીકળી તો વાણંદ કહે કે હું નથી માનતો કે આં દુનિયામાં ભગવાનનું અસ્તિત્વ હોય… પેલા […]

તૂટેલા રમકડાં

તૂટેલા રમકડાં વધુ સારા હતા ! જિંદગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતા રેહવું, એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે. પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે. કોણ કહે છે ભગવાનના ઘરે અંધેર […]

રિટાયર્ડ…. – નીલમ દોશી

બસ હવે તો એક મહિનો… છેલ્લો મહિનો…પછી પત્નીની….અનુરાધાની બધી ફરિયાદ દૂર થઈ જશે. પછી તો સમય જ સમય છે. હવે પત્નીના સાન્નિધ્યમાં રહેવા મળશે. સાચા અર્થમાં અમારું સહજીવન શરૂ થશે. જિંદગી માણવાની તક હવે જ મળી છે. અનુની બધી ફરિયાદ હવે દૂર થશે. આટલા વરસો કંપનીને આપ્યા. હવે […]

પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર

પંખીઓને જોઈ આવ્યા ઘણા વિચાર નથી બેંકમાં અનાજ કે નથી ઘરબાર શું ખાવા મળશે ને ક્યાં, નથી કોઈ ખબર તાપને ઠંડી સહન કરે છે, બારેમાસ બેસુમાર છ્તાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ પ્રભુ પર શ્રધા રાખી, જીવે છે દિવસ અને રાત અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત […]

‘માં’ ના માટેની ભાવના

મને એક જોરદાર આઘાત લાગ્યો જયારે મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને મને ખબર પડી કે મારું પાકીટ તો ચોરાઈ ગયું છે .. .. !! .. પાકીટમાં શું હતું .. .. ?? કંઈક ૧૫૦ રૂપિયા અને એક પત્ર .. .. !! .. એ પત્ર, જે મેં મારી માં […]

અનુભવી તો જુઓ

કોઇ ને સમજાવતા પહેલા કોઇને સમજી તો જુઓ .. .. !! ભુલવાનુ કહેતા પહેલા કોઇને ભુલી તો જુઓ .. .. !! સલાહ તો કોઇ પણ આપી શકે .. .. !! સલાહ આપતા પહેલા કોઇની મજબુરી અનુભવી તો જુઓ .