પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે,
એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે.
પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને
…
ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે.
Categories: Poems / कविताए
પ્રેમનાં બે શબ્દો કેવા સરસ લાગે છે,
એક બીજાને જોવાની કેટલી તરસ લાગે છે.
પૂછી જોજો કોઈ ઘાયલ થયેલા આશિકને
…
ઝખ્મો ને રૂઝ આવતા કેટલા વરસ લાગે છે.
Categories: Poems / कविताए